Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

માણાવદરના વતની સંયુકત સચિવ ઍચ.બી.મારડિયાનો જન્મદિન

રાજકોટઃ રાજયના નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં સંયુકત સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી એચ.બી.મારડિયાનો જન્‍મ તા. ૬ ડિસેમ્‍બર ૧૯૬૪ના દિવસ થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ જૂનાગઢ જિલ્લાના માણાવદરના વતની છે. આ અગાઉ પંચાયત વિભાગમાં ફરજ બજાવતા હતા.

મો. ૯૯૭૮૪ ૦૬૯૪૬-ગાંધીનગર

(11:01 am IST)