Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મીબેન સેજપાલની પુત્રી કૃપાલીનો જન્મદિવસ

ટંકારા, તા.૩: ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મીબેન સેજપાલની પુત્રી કૃપાલી ભાવિનભાઈ સેજપાલ નો આજે જન્મદિવસ છે.તે ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તેમના દાદા અશોકભાઈ દાદી ગીતાબેન અને તેમની લાડકી મોટીબેન નેન્સી સેજપાલ વતી જન્મદિવસની ખુબ ખુબ શુભકામના પાઠવી ચોમેર થી શુભેચ્છા વષો થઈ રહી છે. ભાવિનભાઇ મો. ૮૫૧૧૧ ૧૧૪૪૪.

(12:49 pm IST)