Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જામજોધપુરની પ્રવ્‍યા જાવીયાનો જન્‍મદિવસ

જામજોધપુર,તા.૩: અવધભાઇ જાવીયા અને અંકિતાબેન જાવીયાની દીકરી પ્રવ્‍યાનો આજે જન્‍મદિવસ છે. દાદા નગીનભાઇ અને દાદી સાધનાબેનની લાડકવાયી છે. આજે તેના જન્‍મદિવસ નિમિતે તેમને કાકા આરજુભાઇ અને કાકી પુજાબેન તથા બહેન વિહા સહિત પરિવારના સભ્‍યો અને સગા સબંધીઓએ જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી છે

(12:26 pm IST)