Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

સ્‍વચ્‍છ ભારત મિશન (શહેરી)ના ખાસ કમિશનર અક્ષય બુટાણિયાનો જન્‍મદિન

રાજકોટઃ સ્‍વચ્‍છ ભારત મિશનના ખાસ કમિશનર અક્ષય બુટાણીઆનો જન્‍મ તા. ૩૦ નવેમ્‍બર ૧૯૯ર ના દિવસે થયેલ આજે ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૮ ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. અગાઉ જામનગર ગ્રામ્‍ય પ્રાંત અધિકારી હતા. મો. ૮૭૬૪૪ ૦૦૪૩૯ ગાંધીનગર

(1:39 pm IST)