Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

ચિ. આદ્યાનો જન્‍મદિન

રાજકોટ તા. રઃ ભાડલાવાળા નિવૃત મામલતદાર સ્‍વ. પ્રકાશભાઇ દોશી પરિવારની ભાણી ચિ. આદ્યાના જન્‍મ દિવસ નિમિતે દોશી પરિવારના મોભી વિનોદભાઇ, નાના મુકેશભાઇ, અનુપમભાઇ, રાજુભાઇ, નાની કલ્‍પનાબેન, દિપ્‍તીબેન, કાશ્‍મીરાબેન, દાદા દિલીપભાઇ પોરેચા, જયંતભાઇ દાદી નયનાબેન, હેમાબેન, પપ્‍પા કૃણાલભાઇ, મમ્‍મી કવિતાબેન, મામા હાર્દિક, ભવ્‍ય, મામી મોના, ઝીમ, એક માત્ર નાનો ભાઇ પર્વ, કાકા પરીનભાઇ, ફઇ પૂનમબેન, ફૂવા અંકુરભાઇ, માસી દેવસ્‍મિતા વગેરેએ શુભેચ્‍છા પાઠવી છે.

(4:55 pm IST)