Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

રાજકોટ પાસેના આણંદપર (નવાગામ)ના યુવા સરપંચ ધનરાજભાઇનો જન્મદિન

રાજકોટ તા. રઃ રાજકોટ પાસે આણંદપર (નવાગામ) ના યુવા સરપંચ ધનરાજભાઇ દેવરાજભાઇ  રાઠોડનો   આજે   તા. ર જી જુને જન્મદિન છે.
આણંદપર (નવાગામ) ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમરસ થયેલ અને યુવા સરપંચ પદે પસંદગી થયેલ ધનરાજભાઇ ગોîડલના પ્રભારી છે તેઅો સફળ બીઝનેશમેન અને વિનાયક વાટીકાના ડેવલોપમેન્ટ સુંદરમ સીટીના ચેરમેન છે. આણંદપરના ગજાનંદ પેટ્રોલ પંપના માલિક છ.ે અને સમાજના નિરાધાર લોકોના સહારો બને છે. ધનરાજભાઇને જન્મદિનની શુભેચ્છાઅો તેમના મોબાઇલ નંબર ૯૯૭૯૬ ૮૪૪૮૦ ઉપર મળી રહી છે. (૭.ર૯)

(1:38 pm IST)