Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

આમ આદમી પાર્ટીનાકુમારપાલનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૧: આમ આદમી પાર્ટી યુવા આગેવાન અને સેવાભાવી કુમારપાલ ભટ્ટીનો આજે જન્‍મદિવસ છે. ર૮નાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. નામાંકિત સેવા સંસ્‍થાઓ સ્‍પંદન ફાઉન્‍ડેશન એકતા મિત્ર મંડળ, ઓમ ચેરીટેબલ ટ્રસ્‍ટ, લોકમત, અખિલ ભારતીયડ વિશ્‍વ છાત્રા સંઘ જેવી અનેક સંસ્‍થાઓ સાથે જોડાયા છે. જન્‍મદિન નિમિતે કુમારપાલ ભટ્ટી (મો. ૯૯૯૮૩ ૭૭૭૬પ) ને શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(4:58 pm IST)