Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

જુનાગઢ બ્રહ્મસમાજના સેવાભાવી લલિતભાઇ જોષીનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. જુનાગઢ બર્ડાઇ બ્રહ્મ સમાજના સેવાભાવી અગ્રણી લલિતભાઇ જોષીનો આજે જન્‍મ દિવસ છે.

મેડીકલ સ્‍ટોર અને ગીરનાર વોટર પાર્ક એન્‍ડ રિસોર્ટના સંચાલક અને સમસ્‍ત બ્રહ્મ સમાજમાં સેવા માટે તત્‍પર રહેતા એ લલિતભાઇને આજે જન્‍મ દિવસ નિમિતે મો. ૯૮૯૮૩ ૩ર૧૦૦ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(4:59 pm IST)