Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

જુનાગઢ શહેર જીલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રભારી વલ્લભભાઇનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ : જુનાગઢ શહેર જીલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રભારી વલ્લભભાઇ શેખલીયા ૬ર વર્ષ પૂર્ણ કરી કાલે ૬૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. શેખલીયા હાલમાં જુનાગઢ શહેર જીલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રભારી તરીકે હાલમાં જવાબદારી વહન કરી રહ્યા છે. તેઓએ ભુતકાળમાં રાજકોટ તાલુકા પંચાયતના સભ્‍ય, રાજકોટ જીલ્લા કિસાન સેલ કન્‍વીનર, રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચાના અધ્‍યક્ષ, રાજકોટ તાલુકાના ભાજપના પ્રમુખ પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્‍ય સહીતની જવાબદારી વાહન કરી ચુકયા છ.ેતેઓ અનેક સામાજીક સેવાકીય તેમજ ધાર્મિક સંસ્‍થાઓ સાથે જોડાઇને સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છેતેમના મો.૯૪૨૬૯ ૦૫૬૯૯  છે.

 

 

(2:29 pm IST)