Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

ખંભાળિયાના ગઢવી સમાજના યુવા અગ્રણી અને વરિષ્‍ઠ પત્રકાર પરબતભાઇ ગઢવીનો જન્‍મદિન

 ખંભાળિયા ના જાણીતા ગઢવી સમાજ ના અગ્રણી અનેક સેવાકીય પ્રવળત્તિ કરનાર દરેક સમાજ ને સાથે રાખી ચાલનાર  શ્રી સોનલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ ના પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા માં યુવા વર્ગ માં અને વેપારી વર્ગ માં લોકચાહના ધરાવનાર પત્રકાર પરબતભાઇ ગઢવી આજરોજ જન્‍મદિન નિમિતે મિત્ર વર્તુળ દ્વારા બહોળી શુભેચ્‍છા પઠવામાં આવે છે.. મો. નંબર...૯૯૨૫૨૨૩૩૦૬.

(2:06 pm IST)