Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

સાંજાટનગર (કચ્છ)ના રાષ્ટ્રીય ઍવોર્ડ વીજેતા મેઘજીભાઇનો જન્મદિવસ

ભાવનગર : સાંજોટનગર (કચ્‍છ)ના રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા મેઘજીભાઇ એચ. વણકરનો આજે ગુરૂવાર તા. ૧ જુનના જન્‍મદિન છે.

અદના સમાજ સેવક લુપ્‍ત થતી કલાને બચાવવા ભગીરથ પ્રયાસો કરે તેમણે હાથે બનાવેલ ઓર્ગેનીક સાલને રાષ્‍ટ્રીય આંતરરાષ્‍ટ્રીય બહુમાન પ્રાપ્‍ત થયું છે. મોરના ઇંડાને ચીતરવા ન પડે એ નાતે તેમના બંને પુત્ર ભરત અને અરૂણ સ્‍ટોલ બેડશીટ કચ્‍છી ભરત ક્ષેત્રે કાઠું કાઢયું છે. મેઘજીભાઇને જન્‍મદિને મો. ૯૫૩૭૬ ૫૫૧૯૫ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(2:07 pm IST)