Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

સુરત જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવાનો જન્‍મદિન

રાજકોટ : સુરતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. કે. વસાવાનો જન્‍મ તા. ૧ જુન ૧૯૬પ ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ લીંબડીમાં પ્રાંત અધિકારી, અમદાવાદમાં જિલ્લા પુરવઠા અધિકારી, ઔડામાં ડે. કલેકટર વગેરે સ્‍થાનો પર કામગીરી કરી ચૂકયા છે. મૂળ નર્મદા જિલ્લાના વતની અને ર૦૧૩ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦ર૬૧ -ર૪રર૧૬૦

મો. ૯૯૭૮૪ ૦૬ર૪૭ સુરત

(2:07 pm IST)