Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

મેડીકલ સર્વીસીઝ કંપનીના એમ.ડી. પી. ડી.પલસાણાનો જન્‍મદિન

શંકર ચૌધરી માટે લાગણીના વાદળોમાંથી વરસતી જન્‍મદિનની ધોધમાર શુભેચ્‍છા

રાજકોટઃ ગુજરાતના રાજકીય ગગનમાં સદા ધબકતા અને ઝબકતા વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકર ચૌધરીએ આજે યશસ્‍વી જીવનના પ૪માં વર્ષમાં પ્રવેશ કરતા શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છ.ે (તેમનો જન્‍મ ૧ જુન ૧૯૭૦) ના રોજ થયો હતો.

ઉત્તર ગુજરાતના રાધનપુરના વતની શ્રી શંકર ચૌધરી ભૂતકાળમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પાર્ટીના પ્રદેશ મહામંત્રી, રાજયમાં આરોગ્‍ય વાહન વ્‍યવહાર શહેરી ગૃહ નિર્માણ વગેરે વિભાગોના પ્રધાન રહી ચૂકયા છે. એશિયાની નંબર વન પાલનપુરની બનાસ ડેરીના ચેરમેન છે. સત્તા ક્ષેત્રેપદ હોય કે ન હોય, તેમનું કદ' ગણનાપાત્ર રહ્યું છે. તેમણે પડકારો સાથે પ્રિત કરી છ.ે મો.૯૮રપ૩ ૧૩૧૯૯ ગાંધીનગર

(11:47 am IST)