Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

રાજકોટ ડેપોના આસી. ટ્રાફીક ઇન્‍સ્‍પેકટર રણજીતસિંહ વાઢેરનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧ : રાજકોટ ડેપોમાં ૩૩ વર્ષથી ફરજ બજાવતા અને કર્મનિષ્‍ઠ અધિકારીની છાપ ધરાવતા આસીસ્‍ટન્‍ટ ટ્રાફીક ઇન્‍સ્‍પેકટર રણજીતસિંહ આર. વાઢેરનો આજે જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૫૭ માં વર્ષમાં પ્રવેશ અવસરે રણજીતસિંહ વાઢેર (મો.૯૯૯૮૬ ૦૨૨૨૪) ને ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(2:07 pm IST)