Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

પોરબંદર મેર સમાજના અગ્રણી હરદાસભાઇ અોડેદરાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : પોરબંદર મેર સમાજના અગ્રણી હરદાસભાઇ મેરૂભાઇ ઓડેદરાનો આજે ૬૩મો જન્‍મદિવસ છે.

તા. ૧/૬/૧૯૬૦ના રોજ પોરબંદરના ભાવપરા ગામે ધર્મપરાયણ પરિવારમાં મેરૂભાઇ ઓડેદરા અને રાંભીબેનને ત્‍યાં જન્‍મેલ હરદાસભાઇ (હરસુખભાઇ ઓડેદરા) હાલમાં ક્રિષ્‍ના વેબ્રીજ અને લાઇમસ્‍ટોનના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. આજે તેમના જન્‍મદિન નિમિતે શુભેચ્‍છકો મો. ૯૮૨૫૯ ૧૯૨૮૩ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(10:25 am IST)