Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

વિશ્વ હિન્‍દુ પરિષદના જિલ્લા ઉપાધ્‍યક્ષ સુબ્રમણ્‍યમભાઈ પીલ્લેનો જન્‍મદિવસ

  જામનગર,તા.૩૦ : જામનગર વિશ્વ હિન્‍દુ પરિષદના જામનગર જિલ્લાના ઉપાધ્‍યક્ષ સુબ્રમણ્‍યમભાઈ પીલ્લે નો આજે ૫૩ મો જન્‍મદિવસ છે. ૩૦, મે, ૧૯૭૦ ના જામનગરમાં તામિલ પરિવારમાં જન્‍મેલા સુબ્રમણ્‍યમભાઈ પીલ્લે ઘણા સમયથી સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જોડાયેલા છે. ઉદ્યોગમાં સુબ્રહ્મણીયમ ટ્રેડર્સ નામના એકમ સાથે કાર્યરત સુબ્રમણ્‍યમભાઈ કે, જેને લોકો સુભાષભાઈ તરીકે પણ ઓળખે છે અને બહોળો મિત્રવર્ગ ધરાવે છે. તેમનો જન્‍મદિવસ હોવાથી સવારથી જ મો. ૯૮૯૮૨૯૭૯૬૯ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે.

(1:37 pm IST)