Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

ખંભાળીયાનાં બેહ ગામનાં સરપંચ પ્રવીણભાઇ ગઢવીનો જન્‍મદિન

ખંભાળીયા,તા.૩૦ : બેહ ગ્રામ પંચાયતના યુવા  સરપંચ પ્રવિણભાઈ મોમૈયાભાઇ ગઢવીનો આજે જન્‍મ દિવસ છે. તેઓ ગામ તેમજ સમાજ કલ્‍યાણ ના કામ કરતાં રહો.જુંગીવારા ધામ મા સેવાકીય પ્રવળતિઓ મા હંમેશા અગ્રેસર રહ્યા છે.તેમજ ગામ માં રોડ રસ્‍તાના કામ, ગામમાં સમાજવાડી તેમજ ગામમાં વિકાસલક્ષી કામો કરવા હંમેશા ખડેપગે ઉભા રહ્યા છે.

(12:52 pm IST)