Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જુનાગઢના રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનના ઉપપ્રમુખ જગદીશભાઇ મહેતાનો જન્‍મદિન

જુનાગઢ તા. ર૯ :.. રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના જવાબદાર સદસ્‍ય અને રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન જુનાગઢના ઉપપ્રમુખ અને જ્ઞાતિ પ્રેમી જ્ઞાતિ સેવામાં હમેશા આગળ રહેતા જગદીશભાઇ મહેતાનો આજરોજ જન્‍મ દિવસ છે.

(1:49 pm IST)