Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ વિશાલ પીઠીયાનો કાલે જન્‍મદિવસ

ઓખા,તા.૨૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના ઉપ પ્રમુખ વિશાલ જયંતકુમાર પીઠીયાનો કાલે તા. ૩૦ના ૩૬મો જન્‍મદિવસ  છે. ઓખા ના છેવાડા ના નાનકડા ગામમાં મધ્‍યમ વર્ગના કુટુંબમાં જન્‍મ થયેલ અને ખૂબ સેવા કરવાની ભાવના ધરાવતા. પ્રાથમિક શિક્ષણ ઓખા ગ્રામ પંચાયત હાઈસ્‍કૂલ ધોરણ ૧૨ સુધી અભ્‍યાસ કરેલ. છેલ્લા અંદાજીત ૭ વર્ષથી ભાજપમાં એક નાના કાર્યકર તરીકે થી શરૂઆત કરેલ અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચામાં ઉપપ્રમુખ ની જવાબદારી પર કાર્યરત છે. સાથે ભારત પ્રતિબ્‍બત સંઘ ના દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા વિભાગ માં મહામંત્રી તરીકે પણ કાર્યરત છે.   મો. ૮૨૩૮૦ ૦૧૦૫૨.

(12:14 pm IST)