Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

યુવા એડવોકેટ જયભારત ધામેચાનો આવતી કાલે જન્‍મદિવસ

રાજકોટઃ રઘુવંશી અગ્રણી અને રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ  રમેશભાઇ ધામેચાના પુત્ર એડવોકેટ જયભારત ધામેચા નો આવતી કાલે રવિવારે તા. ૨૮ ના જન્‍મદિવસ છે. જયભારત ધામેચા યુવા ધારાશાસ્‍ત્રી છે અને છેલ્લા ૭ વર્ષ થી કાર્યક્ષેત્ર માં  જોડાયેલા છે અને રેવન્‍યું સિવિલ તથા ક્રિમિનલ ક્ષેત્રે પ્રેકિટસ કરે છે. તેમજ ભા.જ.પ યુવા મોરચા વોર્ડ નંબર ૧૦ ના મહામંત્રી પણ છે. તેઓ રાજકોટ લોહાણા મહાજન ના પણ સભ્‍ય  છે સામાજિક પ્રવૃતિઓ અને સમાજ સેવા કરી રહયા છે. તેઓ રઘુવંશી યુવા શકિત સંઘ માં કાનુની સલાહાકાર તરીકે સતત ૮ વર્ષથી ઇન્‍દીરા સર્કલ ખાતે જલારામ જયંતિ નિમિતે મહાપ્રસાદનું આયોજન તેઓ કરી રહ્યા છે. (મો ૯૦૩૩૭૧૧૧૧૮)

(3:56 pm IST)