Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના ટ્રસ્‍ટી મહેશભાઇ શુકલાનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહેશભાઇ શુકલાનો આજે જન્‍મ દિવસ છે. શ્રી શુકલા સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન જુનાગઢના નિષ્‍ઠાવાન વફાદાર અને કર્મયોગી અને હંમેશા બીજાનુ ભલુ વિચારનાર અદ્દભૂત સંગઠન શકિત ધરાવનાર આ સંગઠનના ટ્રસ્‍ટીને આજે જન્‍મ દિન નીમીતે મો. ૮૭પ૮૧ પ૭૮૦૧ ઉપર શુભેચ્‍છકો અભિનંદન વરસાવી રહ્યા છે.

(4:28 pm IST)