Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

‘આપ'ના રાજકોટ જિલ્લા કાર્યાલય મંત્રી દિલપ પરમારનો જન્‍મદિન

રાજકોટ : આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર થી જીલ્લા કાર્યાલય મંત્રી સુધીની સફર કરનાર દિલીપ પરમારનો આજે જન્‍મદિવસ છે તેઓને તેજસભાઇ ગાજીપરા, શિવલાલ બારસિયા, વશરામ સાગઠીયા, અજીત લોખિલ, જનક ડાંગર, ચેતન કમાણી, રોહિત ભુવા, દિલીપસિંહ વાઘેલા, દિનેશ જોષી, રાહુલ ભુવા, પ્રશાંત ગાજીપરાએ મો. ૭૦૪૩૬૪૪૧૧૪ શુભેચ્‍છા પાઠવી છે.

(3:48 pm IST)