Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

રાજકોટના ડે. મ્‍યુ. કમિશનર અનિલ ધામેલિયાનો જન્‍મદિન

રાજકોટઃ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ તુલશીભાઇ ધામેલિયાનો જન્‍મ તા. રપ મે ૧૯૮૬ના દિવસે થયેલ. આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ભાવનગર પંથકના ગારીયાધારના વતની અને ર૦૧પની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે મદદનિશ કલેકટર અને અરવલ્લીમાં અને અમદાવાદમાં ડી.ડી.ઓ. તરીકે ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૭૧૪પ ૦૩૭૦૩ રાજકોટ.

(3:48 pm IST)