Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

ગુજરાતના હાઉસીંગ કમિશનર આર. એસ. નિનામાનો જન્‍મદિન

રાજકોટ તા. રપઃ રાજયમાં આદિવાસીઓ ઉત્‍કર્ષ માટેની ડેવલોપમેન્‍ટ સપોર્ટ એજન્‍સીના મુખ્‍ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રી આર. એસ. નીનામાનો જન્‍મ તા. રપ મે ૧૯૬પના દિવસે થયેલ આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છ.ે હાલ રાજયના હાઉસીંગ કમિશનર તરીકે કાર્યરત છે.

તેઓ મુળ દાહોદ જિલ્લાના વાનગીવાડ ગામના વતની છે. ભૂતકાળમાં અનુસૂચિત જાતિ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર, નર્મદા અને તાપી જિલ્લાના કલેકટર પદે રહી ચૂકયા છે. ર૦૦૭ના વર્ષની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૭૯ ર૩રપરરપ૩, મો. ૯૪ર૬૦ ૧૮૮૧૮ ગાંધીનગર

(4:30 pm IST)