Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ક્રિમીનલ બાર એસો.ના કન્‍વીનર તુષાર બસલાણીનો જન્‍મ દિવસ

રાજકોટ : આજરોજ રાજકોટ બાર એસોસીએશનના કાયમી સભ્‍ય અને ક્રિમીનલ બાર એસોસીએશનના કન્‍વીનર તુષારભાઇ બસલાણીએ ૪૮ વર્ષ પૂર્ણકરી ૪૯માં વર્ષમાં આજરોજ પ્રવેશ કરેલ છે.

એડવોકેટ તુષારભાઇ બસલાણી છેલ્લા ર૩ વર્ષથી ક્રિમીનલ પ્રેકટીસ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ર૩ વર્ષથી ક્રિમીનલ પ્રેકટીસ કરી રહ્યા છે તેઓ છેલ્લા ર૩ વર્ષમાં ક્રિમીનલ બાર એસોસીએશન રાજકોટના ૯ વખત પ્રમુખ રહી ચુકયા છે આ ઉપરાંત રાજકોટમાં વકિલો માટે વિવિધ કાર્યક્રમો સતત કરતા એમાં યુનીટી ઓફ લોયર્સના પણ તેઓ છેલ્લા ર વર્ષથી સતત કાર્યશીલ રહ્યા છે.

આજરોજ તુષારભાઇ બસલાણીના જન્‍મદિન નિમિતે રાજકોટના તમામ સીનીયર જુનીયર વકીલોએ તેમના જન્‍મદિન નિમિતે તેમના મો.૯૮૨૪૨ ૯૬૬૯૦ ઉપર શુભેચ્‍છાઓ પાઠવેલ હતી.

(4:54 pm IST)