Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

દ્વારકાના ભુતપુર્વ નિવાસી અધિક કલેકટર

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના સી.ઇ.ઓ. અશોક પટેલનો જન્મદિન

રાજકોટ : વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અશોક બી. પટેલ (આઇ. એ. એસ.ર૦૧ર) નો જન્મ તા. ર૮ નવેમ્બર ૧૯૬પ ના દિવસે થયેલ આજે પ૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એક સમયે એલ. ડી. ઇજનેરી કોલેજમાં વ્યાખ્યાતા હતાં. ભૂતકાળમાં મહેસુલ વિભાગમાં યુ. એલ. સી.ના નાયબ સચિવ, દ્વારકાના નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. ફોન નંબર ૦ર૬પ -ર૪૬૬૭૧૦, મો.૯૮૭૯૦ ૪૪૩૮૮ વડોદરા

(11:34 am IST)