Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કોટડાસાંગાણીની ખેતી બેન્કના અનવરભાઇ પરમારનો આજે જન્મદિવસ

કોટડાસાંગાણીઃ ખેતી બેન્કના અનવરભાઇ પરમારનો ૬૧મો જન્મદિવસ છે.

તેઓએ ધોરાજી શાખામાંથી નોકરીની શરૂઆત કરી હતી. અને હાલ તેઓ છેલ્લા સોળ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તેઓના સરળ સ્વભાવ અને નીષ્ઠાપૂર્વક ફરજના કારણે હાલ તેઓએ તાલુકામાં અનુભાઇ હુલામણાના નામથી સારી એવી લોક ચાહના મેળવી છે.

અનુભાઇના જન્મદિવસ નિમિતે સ્નેહીજનો મિત્રો વડિલો મો. ૯૭૨૩૩ ૧૮૧૦૦ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:30 am IST)