Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભાડલાના પોલીસ જમાદાર વલ્લભભાઈ બાવળીયાનો જન્મદિન

રાજકોટ, તા. ૨૦ :. ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદાર વલ્લભભાઈ બાવળીયાનો આજે જન્મ દિવસ છે.

ભાડલા પોલીસ સ્ટેશનના કર્તવ્યનિષ્ઠ અને જાંબાઝ તેમજ તેના નામ માત્રથી અસામાજીક તત્વો ભૂગર્ભમાં ચાલ્યા જાય તેવી ધાક ધરાવતા અને છેલ્લા અઢી વર્ષથી ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદારના જન્મ દિવસની તેમના મિત્રો તથા સ્નેહીજનો તેમને મો. ૯૯૦૪૭ ૮૫૦૦૫ ઉપર શુભેચ્છા આપી રહ્યા છે.

(3:28 pm IST)