Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જુનાગઢના અગ્રણી બિલ્ડર્સ ભાવેશભાઇ વેકરીયાનો આજે જન્મદિવસ

જુનાગઢ : લેઉવા પટેલ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ ભાવેશભાઇ રાજાભાઇ વેકરીયાનો આજે ૪૪મો જન્મદિવસ છે ભાવેશભાઇ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયા અને આર્થિક તેમજ શારીરીક યોગદાન આપી રહ્યા છે અત્યંત સરળ સ્વભાવના યુવાનમાં સમાજ માટે કાંઇક કરી છુટવાની રાષ્ટ્રભાવના છે તેમના જન્મદિન નિમીતે તેમના શુભેચ્છાકો મોનં. ૯૬૨૪૪ ૪૪૯૯૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:33 pm IST)