Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જૂનાગઢના પૂર્વ મેયર જયોતિબેન વાછાણીનો જન્‍મદિવસ

જૂનાગઢ,તા. ૨૯: પૂર્વ મેયર જયોતિબેન વાછાણીનો ૫૧મો જન્‍મ દિવસ છે.

સને ૨૦૦૭માં મહાનગર પાલિકાના પ્રથમ મહિલા મેયર તરીકે યશસ્‍વી કામગીરી કરેલ અને વર્ષે૨૦૧૦ થી ૨૦૧૨ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્‍યક્ષ અને ૨૦૧૨ થી ૨૦૧૮ ગુજરાત સરકારની રાજ્‍ય મહિલા સુરક્ષા સમિતીના ઉપાધ્‍યક્ષ તરીકે સેવા આપનાર જયોતિબેનને આજે જન્‍મદિન નિમીતે મો. ૯૪૨૬૭ ૧૭૬૧૨ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

(10:47 am IST)