Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પારસ સિંધવનો આજે જન્મદિવસ

રાજકોટ : શહેર ભાજપ અગ્રણી શ્રી રાજેનભાઈ કે. સિંધવના પુત્ર પારસ સિંધવનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૬ વર્ષ પૂર્ણ કરી ૨૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ યુગાનુયુક મિત્ર મંડળના પ્રમુખ, રાધે વિદ્યાલયના ટ્રસ્ટી, જય મહાવીર હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેમના જન્મદિવસ નિમિતે તેના મોટા બાપુ નિવૃત રેલ્વે કર્મચારી મચ્છાભાઈ કે. સિંધવ, કાકા અજયભાઈ, ભાઈ પ્રશાંતભાઈ, ભરતભાઈ, વિજયભાઈ ચાવડીયા તેમજ ભત્રીજાઓ પાર્થભાઈ, રાહુલભાઈ, વિકાસ, ભરત, પ્રિયાંશુ, ધ્યાનશુ વગેરે ઘરના સેર્વેએ આર્શીવાદની અમી વર્ષા વરસાવેલ છે. મો.૮૫૩૦૨ ૨૭૮૫૨.

(2:57 pm IST)