Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગોંડલના લોકસેવક પ્રફુલભાઇ રાજ્યગુરૂનો જન્મદિવસ

ગોંડલ :  ગોંડલ માનવ સેવાં ટ્રસ્ટનાં પ્રમુખ અને અનેક વિધ સેવા કાર્યો સાથે જોડાયેલા પ્રફુલભાઈ રાજયગુરુ નો આજે જન્મ દિવસ છે.જીવન સફર નાં ૫૮ વર્ષ પુરાં કરી ૫૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.બીનવારસી મૃતદેહ થી લઇ હોસ્પિટલ,બાલાશ્રમ અને શાંતિરથ જેવી સેવાં કરી રહયાં છે.બિનનિવાસી મૃતદેહને સ્મશાનભુમી પંહોચાડી તેવો સ્વજન નું કામ કરી રહ્યા છે.હાલ કોરોના કહેર વચ્ચે કોરોના પેશન્ટ ને એમ્બ્યુલન્સ સેવાથી લઇ તમામ સેવાં મોત ની પરવાહ કર્યા વગર કરી રહયાં છે.અને ખરાં અર્થમાં કોરોના વેરીયર્સ સાબીત બન્યાં છે.અકસ્માતોની ઘટનામાં તેઓ સરાહનીય સેવાં આપી રહ્યા છે.તેમનાં જન્મદિન નિમિત્ત્।ે તેમનાં મો.નં.૯૭૨૭૭૦૦૧૦૧ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:44 am IST)