Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

રાષ્ટ્રીય રાજપુત કરણીસેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ

ચંદુભાઈ પરમારનો કાલે જન્મદિન

રાજકોટઃ સહિયર કલબ તથા પુરૂષાર્થ યુવક મંડળના વાઈસ પ્રેસીડન્ટ તેમજ શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ગુજરાત પ્રદેશ- ઉપાધ્યક્ષ તથા બેડીપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ચંદુભાઈ પરમારનો આવતીકાલે જન્મદિવસ છે. તેમના જન્મદિને ચક્ષુદાન, દેહદાન, માસ્ક અને સેનીટાઈઝર વિતરણ અને વૃક્ષ રોપણ કરવાનો સંકલ્પ કરેલ છે. રાજપુત ક્ષત્રિયના અગ્રણીને જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ અભિનંદનવર્ષા થઈ રહી છે.

(2:45 pm IST)