Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

કોટડાસાંગાણીના પોલીસ કર્મચારી રીઝવાનભાઇનો જન્મદિન

કોટાડાસાંગાણી, તા. ર૨ : પોલીસ સ્ટેશનમાં ૩ વર્ષથી ફરજ બજાવતા રીઝવાનભાઇ નસીરભાઇ ઉર્ફે ભાઇજાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને પોલીસ કર્મી તરીકે રીઝવાનભાઇ સારી છાપ ઉભી કરેલ છે. તેમના જન્મદિવસે બહોળા મિત્ર વર્ગ શુભેચ્છકો તેમના જન્મદિનની શુભેચ્છા. મો. ૮૮૬૬૦ ૮૩૭૮૯ ઉપર પાઠવી રહેલ છે.

(11:51 am IST)