Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

મુકેશભાઈ મધુનો આજે જન્મદિવસ

રાજકોટઃ કુમકુમ ગ્રુપના સભ્ય, વૃક્ષપ્રેમી મુકેશભાઈ મધુનો આજે જન્મ દિવસ પશુ-પક્ષીઓને ભોજન સાથે તુલસીના રોપા, પાણીના કુંડાનું વિતરણ કરશે. મો.૯૨૨૮૨ ૦૦૦૦૦

(3:30 pm IST)