Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સદ્દગુરૂ ડીજીટલ પોઇન્ટવાળા ભાવિન કોટેચાનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૧૯ : અહીંના પ્રહલાદ પ્લોટ ખાતે સદ્દગુરૂ ડીજીટલ પોઇન્ટનો વ્યવસાય ધરાવતા ભાવિન કોટેચાનો કાલે તા. ૨૦ ના જન્મ દિવસ છે. જલારામ જન્મોત્સવ સમિતિ અને વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રકતદાન પ્રવૃતિના હિમાયતી છે. તેમના મો.૭૨૨૬૮ ૬૪૪૦૪ છે.

(11:31 am IST)