Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભાજપ બક્ષીપંચ મોરચાના જેસીંગભાઇનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૯ : શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય જેસીંગભાઇ રણછોડભાઇ રાઠોડનો આજે જન્મ દિવસ છે. પ્રભાવી જીવનના ૪૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. શહેર ચુંવાળીયા  કોળી ઠાકરો સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. કુવાડવા રોડ ચામુંડા સોસાયટી ગરબી મંડળમાં છેલ્લા ૨૫ વર્ષથી સેવા આપી રહ્યા છે. વૃક્ષારોપણ કરી જન્મ દિવસની સાદગીથી ઉજવણી કરેલ. તેમના મો.૯૮૭૯૯ ૬૪૪૭૯ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:30 am IST)