News of Monday, 22nd January 2018
આજના શુભ દિવસે - 1375
દાન આપતી વખતે તમને દાન લેનારની
શરમનાં દર્શન ન થાય તેમ મોઢું ફેરવી
જાઓ તો જ તમે સાચા દાતા.
-સ્વામી રામદાસ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:20 am IST)