વિવિધ વિભાગ
News of Saturday, 10th October 2020

આજના શુભ દિવસે - 710

માધ્યમોએ માનવી પાસેથી જીવનની સક્રિય મસ્તી

હરી લીધી છે. પોતે નૃત્ય કરવાને બદલે પગ પર પગ

ચડાવીને  ગીત સાંભળે છે કે નૃત્યુ જુએ છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:22 am IST)