વિવિધ વિભાગ
News of Tuesday, 15th September 2020

આજના શુભ દિવસે - 690

ગુરૂએ ચીંધેલા માર્ગે જવાય, પણ ગુરૂ જેવા થવાય નહીં. સાચો  ગુરૂ શિષ્યને કયારેય પોતાનું અનુકરણ કરવાનું કહેતો નથી.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:38 am IST)