વિવિધ વિભાગ
News of Friday, 11th September 2020

આજના શુભ દિવસે - 688

માનવી જેવો ભીતર છે એવો બહાર નથી. એ બહાર

છે એવો ભીતર નથી અને એથી જ એના જીવનમાં

અજંપો, શાંતિ અને બેચેની વ્યાપેલા છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:49 am IST)