વિવિધ વિભાગ
News of Tuesday, 8th September 2020

આજના શુભ દિવસે - 685

અવ્યવસ્થિત દિનચર્યા ધરાવનાર સદાય અકળાયેલો

રહે છે. એની અવ્યવસ્થા જ એને આંધળી દોડધામ

કરાવે છે. એ જરૂરી બાબત ભૂલી જાય છે અને એમાંથી

એનો સ્વભાવ ભુલકણો થવા લાગે છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:02 am IST)