વિવિધ વિભાગ
News of Monday, 7th September 2020

આજના શુભ દિવસે - 684

હુ વિચારૃં છું, કે આજ સુધી આ આ યજ્ઞોના કુંડોમાં આપણે જે અન્ન અને ધૃતાદી કિંમતી પદાર્થો જેટલા હોમ્યા છે અને તેમાં જેટલું ધન અને ધાન્યાદિનો વ્યય થયો છે.-તે જો ન કર્યો હતો તો આ દેશની ગરીબી કયારનીયે દૂર થઇ ગઇ હોત.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:04 am IST)