News of Tuesday, 2nd January 2018
આજના શુભ દિવસે - 1362
ઇશ્વર પ્રત્યે પ્રેમ અને મનુષ્ય જાતની
સેવા એ સત્ય જીવનનું રહસ્ય છે.
સેવા અને સ્વાર્થત્યાગ એ જ સાચું જીવન છે.
-મધર ટેરેસા
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:08 am IST)