News of Thursday, 21st December 2017
આજના શુભ દિવસે - 1354
જે મનુષ્ય અતિથિનું પ્રસન્નતાપૂર્વક
સ્વાગત કરે છે તેના ઘરમાં નિવાસ
કરતા લક્ષ્મીને પણ આનંદ થાય છે.
-સંત તિરૂવલ્લુવર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:39 am IST)