Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

આજના શુભ દિવસે - 738

કુટુંબ, તંદુરસ્તી અને મિત્રો તેની કિંમતોથી

 મળતા  નથી, પરંતુ આપણે જયારે તે ગુમાવીએ

છીએ ત્યારે તેની કિંમત સમજાય છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(9:48 am IST)
  • દિલ્હીમાં આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા મોટી માત્રામાં વધારી દેવાઈ : પ્રથમ વખત, દિલ્હીમાં કોરોનાના પરીક્ષણ માટેના આધારભૂત ગણાતા "આરટી-પીસીઆર" ટેસ્ટની સંખ્યા રેપીડ એન્ટિજેન ટેસ્ટની સંખ્યાને વટાવી ગઈ છે. access_time 1:32 pm IST

  • રાજસ્થાનમાં માસ્ક નહીં પહેરો તો હવે ૫૦૦નો દંડ : 9 જિલ્લામાં કફર્યુ : કોરોના કેસોનો રાફડો ફાટતા રાજસ્થાન કેબિનેટે 8 જિલ્લામાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે અને ફેસ માસ્ક ન પહેરવા પર દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 500 કરી દીધી છે. રાજસ્થાનમાં પણ અચાનક કોરોના હાહાકાર વર્તાવી રહેલ છે. access_time 3:23 pm IST

  • બુધવારે તામિલનાડુના સાગરકિનારે ચક્રવાત નિવાર ત્રાટકશે:ચક્રવાત "NIVAR" 25 મી સવાર સુધીમાં ચેન્નઈ અને પોન્ડીચેરી વચ્ચે, ઉત્તર તમિલનાડુના સાગર કિનારેથી પસાર થશે access_time 4:52 pm IST