Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

આજના શુભ દિવસે - 1279

જો કોઇ મળી જાય તો તેને પકડીને જગતભરની વાતો કરવા

બેસી જઇએ છીએ વ્‍યકિત સાંભળે છે. કે નહીં, તેનું ધ્‍યાન

રાખ્‍યા વિના જ સતત ભાષણ આપવા માંડીએ છીએ.

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:28 am IST)