તા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૫ સોમવાર
તા. ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૨ શુક્રવાર
તા. ૧૮ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૧ ગુરૂવાર
તા. ૧૭ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - અમાસ બુધવાર
તા. ૧૬ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧૪ મંગળવાર
તા. ૧૨ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧૧ શુક્રવાર
તા. ૧૧ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧૦ ગુરૂવાર
તા. ૧૦ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૯ બુધવાર
તા. ૯ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૮ મંગળવાર
તા. ૮ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૭ સોમવાર
  • તુર્કીના દક્ષિણ-પૂર્વી બીતલિસ પ્રાંતમાં સૈન્ય અભિયાન દરમિયાન હિમસ્ખ્લન થતા બે સૈનિકોના મોત નિપજ્યા છે. જયારે અન્ય સાત સૈનિકો ઘાયલ થયા છે તેમ હોસ્પિટલના સૂત્રોએ જાણકારી આપી હતી. મીડિયા અહેવાલ મુજબ બરફની ચટ્ટાન સૈન્ય ટુકડી પર ધસી પડતા થયેલ દુર્ઘટનામાં ત્રણ સૈનિકો હજુ લાપતા છે access_time 10:47 am IST

  • વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ બેન્કિંગ સર્વેલન્સ સિસ્ટમમાં સુધારા માટે RBIની પ્રશંસા કરી છે તેમના અહેવાલમાં, તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈની દેખરેખ અને નિયમન ખુબ મજબૂત રહ્યા છે અને તાજેતરનાં વર્ષોમાં તેમાં બહુ સારો સુધારો થયો છે. રીપોર્ટ મુજબ, નવા સુધારાઓ ભારતના NPA (અસહાય દેવું)ને હલ કરવામાં મદદરૂપ નીવડશે access_time 9:16 am IST

  • આમ આદમી પાર્ટીના 20 જેટલા વિધાયકો વિરુદ્ધ 'લાભ ના પદ' મામલે રાષ્ટ્રપતિ સમક્ષ અરજી દાખલ કરનાર વકીલ પ્રશાંત પટેલ ઉમરાવએ ટ્વીટ કરીને દિલ્હી પોલીસ પાસે પોતાની સુરક્ષાની માંગ કરી છે. પ્રશાંતે જણાવ્યું હતું કે તેને હજી સુધી કોઈ ધમકીઓ મળી નથી, પણ 'AAP' કોઈપણ હદ સુધી જઈ શકે છે એવી તેમને આશંકા છે access_time 10:47 am IST