News Flash

 

Aaj Na Shubh Divse

News of Thursday, 31st August, 2017

આજના શુભ દિવસે...1282

   સંબંધો વણસે છે કારણ કે આપણી અપેક્ષાઓ હણહણે છે. અપેક્ષા કાંચળીની જેમ ઉતારી નાંખીએ પછી મન આપો આપ શાંત થશે. મન એ મન છે જ નહી, મન તો છ ેરઝળતા ભિખારીનું કદી  ભરાય એવું ભિક્ષાપાત્ર મળ્યું છે એટલું પુરતું છે. એનો આનંદ શું કામ ઓછો કરી નાંખવો ? માગ માગ કરતા મનને કહેવું કે 'માફ કરો'-અને આપણે નીકળી પડીએ આપણે રસ્તે. બહાર ઉભેલા ભિખારીને સુવર્ણના રથમાં બેસાડીશું તો પણ એ બેસસે તો ભિક્ષાપાત્ર લઇનેજ. ભિખારી મનને સહેજ પણ દાદ આપવી નહી એક વાર દાદ આપીશું તો એ બીજા ભિખારીના રૂપમાં આવશે.

   આ તબકકે આટલું યાદ આવે છે-

   કોઇની રાહ નહીં, કોઇ પાસેથી કશી અપેક્ષા નહિ, અને કોઇની સામે કોઇ પણ જાતની ફરિયાદ નહિ વાહ...!

   વિનુભાઇ જગડા

   ઇન્દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 (10:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS