News Flash

 

Aaj Na Shubh Divse

News of Thursday, 29th December, 2016

આજના શુભ દિવસે...1119

   

   

   

      હું ગઇકાલ કરતા એક ડગલું આગળ વધ્યો કે નહીં કે પછી ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ફરતો રહીને ગતિના આભાસમાં રાચું છું   ?    આવા બધા પ્રશ્નો બીજાને પુછવાના હોતા નથી.આ પ્રશ્નો આપણે આપણને પુછવાના હોય છે. જાત પાસેથી મેળવેલો સાચો જવાબ કોઇના અભિપ્રાયનો ઓશિંગણ નથી હોતો.

      -   રમેશ પુરોહિત

      વિનુભાઇ જગડા

      ઇન્દુબેન જગડા

   

      મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 (05:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS